Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

ભારતીય ફિલ્મ મેકરએ કાન્સની ફિલ્મ પ્રતિયોગીતામા જીત્યો ત્રીજો પુરસ્કાર

ભારતીય ફિલ્મ નિર્માતા  અચ્યુતાનંદ દ્રિવેદીની ત્રણ મીનીટની ફિલ્મ સીડ મદર એ કાન્સ ફિલ્મ ફેસ્ટીવલની પ્રતિયોગીતા નેસ્પ્રેસો ટેલેન્ટ ર૦૧૯ ની આંતર રાષ્ટ્રીય  શ્રેણીમાં  ત્રીજો પુરસ્કાર જીત્યો છે. દ્વિેવેદીની આ ફિલ્મ મહારાષ્ટ્રના ગામડાઓમા પારંપારીક ખેતીના ઉપયોગને પ્રોત્સાહીત  કરવાવાળી  રાહીબાઇ સોમા  પોપેરે નામની મહિલા પર આધારીત છે.

(12:27 am IST)