Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

નવા નેવી ચીફની નિયુકિત વિરૂદ્ધ વાઇસ એડમીરલ વર્માની અપીલ કેન્દ્રએ રદ કરી

રક્ષા મંત્રાલયએ નૌસેના પ્રમુખના નાતે વાઇસ એડમીરલ કરમબીરસિંહની નિયુકતી વિરૂદ્ધ એમને સીનીયર વાઇસ એડમીરલ  બિમલ વર્માની અરજીને રદ કરી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર સેનાઓના પ્રમુખોની  નિયુકતીમાં વરિષ્ઠતા એક મહત્વપૂર્ણ માપદંડ છે. પણ આ એકલોતા માપદંડ નથી. વર્માએ આર્મ્ડ ફોર્સેજ ટ્રિબ્યુનલમાં પણ અરજી દાખલ કરી છે.

(11:43 pm IST)