Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

એક ફેસબુક પોસ્ટની મદદથી ૩૭ વર્ષ પછી પોતાના પરિવારને મળ્યો શખ્સ

રયીજ નામના શખ્સની ફેસબુક પોસ્ટની મદદથી વી મોહમદ નામના બુર્જુગ ૩૭ વર્ષ પછી કોઝીકોડ (કેરલ) માં પોતાના પરિવારને મળી શકયો. કર્ણાટક - મહારાષ્ટ્ર સીમા પર રહેતા મોહમદ છેલ્લે ૧૯૮ર મા કોઝીકોડના મદવૂરમાં  જોવા મળ્યા હતા.  રયીજની પોસ્ટ પછી એમના એક ફેસબુક મિત્રએ સ્થાનિય નેતાની મદદથી મોહમદના પરિવારને શોધેલ.

(11:37 pm IST)