Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

દેશભરમાંથી જપ્ત કરવામાં આવેલ રૂ. ૩૪૦૦ કરોડ કોઇપણ લોકસભા ચૂંટણીમાં સૌથી વધારેઃ ચુંટણી આયોગ

ચૂંટણી આયોગએ બતાવ્યુ છે કે  એમણે દેશભરમાંથી  રૂ. ૩૪૩૯ કરોડ જપ્ત કર્યા છે. જે કોઇપણ લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે  છે. આ દરમ્યાન તામિલનાડુમા સર્વાધિક રૂ. ૯પ૦ કરોડ જયારે ગુજરાતમાં રૂ.પપર કરોડ  અને દિલ્હીમાં રૂ. ૪ર૬ કરોડ જપ્ત થયા છે. જયારે આયોગએ પ્રત્યાશીઓ અને પાર્ટીઓ વિરૂદ્ધ આચાર સંહિતાના ઉલ્લંઘનની લગભગ પ૦૦ ફરીયાદ મળી છે.

(11:20 pm IST)