Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

મોદીના પહાડી પોષાકે સૌનું ધ્યાન ખેંચ્યું

આજે પીએમ મોદી કેદારનાથ પહોંચ્યા હતાં જયાં તેમણે પૂજા-અર્ચના કરી હતી. આ દરમ્યાન તેમણે ધારણ કરેલા પહાડી પોષાકે સૌનું ધ્યાન ખેંચ્યું હતું પહેલીવાર તેઓ આ પ્રકારના કપડામાં જોવા મળ્યા તેઓ સંપૂર્ણ રીતે આધ્યાત્મીક રંગના રંગે રંગાયેલા જોવા મળ્યા હતાં.

(3:34 pm IST)