Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

લલીતભાઈ કગથરાના નિવાસસ્થાને ગમગીની

ધારાસભ્ય લલીતભાઈ કગથરાના પુત્ર વિશાલનું અકસ્માતમાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. તસ્વીરમાં રાજકોટ સ્થિત પારસ સોસાયટી નિર્મલા સ્કુલ રોડ, ૩૪-બી 'કરમ' મકાનમાં ગમગીની વ્યાપી ગઈ છે અને પરિવારજનો, સગા - સ્નેહીઓમાં ઘેરો શોક છવાઈ ગયો છે. તેમના નિવાસસ્થાને લોકો દોડી ગયા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા

(3:20 pm IST)