Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

લલિતભાઈ કગથરા સાથે તેમનો પરિવારઃ સ્વ. વિશાલ કગથરાએ લોકસભાની ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કર્યો'તોઃ પિતાને છેલ્લો મત આપ્યો'તો

ધારાસભ્ય લલિતભાઈ કગથરાના પુત્ર વિશાલનું પશ્ચિમ બંગાળમાં અકસ્માતમાં મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. તસ્વીરમાં પિતા લલિતભાઈ કગથરા સાથે મોટો પુત્ર વિશાલ તથા નાનો પુત્ર રવિ નજરે પડે છે. બીજી તસ્વીરમાં બન્ને પુત્ર તેના પત્નિ સાથે તથા છેલ્લી તસ્વીરમાં લોકસભાની ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ પુત્ર વિશાલ પોતાના પત્નિ નજરે પડે છે.

(12:45 pm IST)