Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

વિશાલ કગથરાની છેલ્લી સેલ્ફી...

ટંકારા-પડધરી કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ કગથરાના પુત્ર વિશાલ દિવ્યાંગ બાળકોને કલકત્તા પાસે પ્રવાસમાં લઈ ગયા હતા. જ્યાંથી પરત ફરતી વખતે વોલ્વો બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા વિશાલભાઈ કગથરાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. તેમના મૃતદેહને પી.એમ. માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ છે. તસ્વીરમાં પુત્ર વિશાલની તેમના પત્નિ તથા બાળક સાથેની યાદગાર સેલ્ફી નજરે પડે છે.

(12:44 pm IST)
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કેદારનાથ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ સોમનાથ દાદાના દર્શને :યાત્રાને ચૂંટણી આયોગની મંજૂરી :પીએમ મોદી આજે કેદારનાથ રહેશે જયારે ભાજપના પ્રમુખ સોમનાથ દાદાને શીશ ઝુકાવશે : વડાપ્રધાન મોદી કાલે બદ્રીનાથના દર્શને જશે access_time 12:56 am IST

  • લોકસભા ચૂંટણી પરિણામ પહેલા રાજકીય ગતિવિધિ તેજ ;અખિલેશ યાદવ અને માયાવતીને મળ્યા ચંદ્રાબાબુ નાયડુ :પરિણામ બાદની રણનીતિ અંગે ચર્ચા ;ચંદ્રાબાબુ એનડીએના વિરુદ્ધના પક્ષોના નેતાઓને મળી રહ્યા છે ;નવા સમીકરણો પર રાજકીય વિશ્લેષકોની મીટ access_time 1:23 am IST

  • વાવાઝોડામાં ૩૦ મકાનના છાપરા ઉડયા : મોડાસાના ભીલકુવા ગામે વાવાઝોડાથી ૩૦ ઘરોના પતરા ઉડી ગયા access_time 3:28 pm IST