Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

લોકસભાની ચૂંટણી લડતી મહિલાઓમાંથી ૧૧૦ સામે ક્રિમીનલ કેસઃ ૨૫૫ તો છે કરોડપતિ

નવી દિલ્હીઃ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી લડતી ૧૧૦ મહિલા ઉમેદવારો સામે ક્રિમીનલ કેસ નોંધાયેલા છે, જેમાં મર્ડર અને રેપ વગેરેનો સમાવેશ થાય છેઃ એડીઆરનો ચોંકાવનારો રીપોર્ટઃ ૭૨૪ મહિલા ઉમેદવારોમાંથી ૭૧૬ના સોગંદનામાનું વિશ્લેષણઃ ૭૮ મહિલાઓ સામે ગર્ભીત ગુનાઓ નોંધાયેલા છે, જેમાં મર્ડર, મર્ડરનો પ્રયાસ, રેપ વગેરે છેઃ ૪ મહિલા સામે ૩૦૨ અને ૧૬ સામે ૩૦૭ લાગેલ છેઃ કુલ ૭૧૬ મહિલાઓમાંથી ૨૫૫ કરોડપતિ છેઃ સરેરાશ મિલ્કત રૂ. ૫.૬૬ કરોડ થવા જાય છે

(11:37 am IST)