Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

ગુવાહાટીમાં ગ્રેનેડ ધમાકાને લઇ એકટ્રેસ જાન્હવી સકિયાની ધરપકડ ઘરેથી મળ્યો ર૦ કિલો વિસ્ફોટક

     ગુવાહાટીમાં પોલીસે એક મોલની બહાર બુધવારના થયેલ ગ્રેનેડ ધમાકાને લઇ આસામની ટીવી એકટ્રેસ જાન્હવી સેકિયા અને ઉગ્રવાદી સંગઠન ઉલ્ફાના એક સદસ્યની ધરપકડ કરી છે. પોલીસે એમના ઘરેથી ર૦ કિલોગ્રામ ગન પાઉડર, બોંબ બનાવવામા ઉપયોગ થવાવાળી અન્ય સામગ્રી, ૧ પિસ્તોલ, રપ કારતુસ અને ઉલ્ફાથી જોડાયેલ દસ્તાવેજ જપ્ત કર્યા.

 

(12:00 am IST)