Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

દિલ્હીના ફાર્મ હાઉસ સહિત ઓમપ્રકાશ ચૌટાલાની રૂ. ૧.૯૪ કરોડની સંપતિ ઇડીએ જપ્ત કરી

     પ્રવર્તન નિર્દેશાલય (ઇડી)એ ભ્રષ્ટાચારના એક મામલામાં ધનશોધન નિવારણ અધિનિયમને લઇ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાની દિલ્હીમાં આવેલ ફાર્મ હાઉસ સહિત રૂ. ૧.૯૪ કરોડની સંપતિ જપ્ત  કરી છે. આ પહેલા  ઇડીએ એપ્રીલ મહિનામાં આવકથી વધારે સંપતિના મામલામા ચૌટાલાની રૂ. ૩.૬૮ કરોડની ચાર સંપતિઓ જપ્ત કરી હતી.

(12:00 am IST)