Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

શિવરાજ પછી કોંગ્રેસએ પણ શેયર કર્યો રાહુલના ભાષણનો વિડીયોઃ કહ્યુ આ છે અસલી

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો વિડીયો ટવિટ કર્યા પછી કોંગ્રેસએ પણ એમનો વિડીયો શેયર કરતા લખ્યુ છે શિવરાજજી અસલી વિડીયો જુઓ શિવરાજના વિડીયોમા કમલનાથ બોલવાવાળો હીસ્સો ન હતો. અને લાગી રહ્યું હતુ કે રાહુલએ ભૂપેશ બધેલને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બતાવ્યા.

(12:00 am IST)
  • લોકસભા ચૂંટણી પરિણામ પહેલા રાજકીય ગતિવિધિ તેજ ;અખિલેશ યાદવ અને માયાવતીને મળ્યા ચંદ્રાબાબુ નાયડુ :પરિણામ બાદની રણનીતિ અંગે ચર્ચા ;ચંદ્રાબાબુ એનડીએના વિરુદ્ધના પક્ષોના નેતાઓને મળી રહ્યા છે ;નવા સમીકરણો પર રાજકીય વિશ્લેષકોની મીટ access_time 1:23 am IST

  • સજાતીય લગ્નને તાઇવાન પાર્લામેન્ટની મંજૂરી : 66 વિરુધ્ધ 27 મતથી બિલ મંજુર : આવા લગ્નોને મંજૂરી આપનારો એશિયાનો સૌપ્રથમ દેશ બન્યો : પાર્લામેન્ટ બહાર LGBT સમૂહએ જશ્ન મનાવ્યો access_time 8:06 pm IST

  • રાજકોટમાં ૩૮.૨ ડિગ્રી : ૨૨ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે : ધૂળની ડમરીઓ ઉડી રહી છે access_time 3:53 pm IST