Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

હવે મોબાઈલમાં લાગશે ઈ-સિમ :ઓપરેટર બદલવા છતાં નવું સિમ ખરીદવા કે બદલવાની જરૂર નહિ પડે

 

નવી દિલ્હી: મોબાઇલ યૂજર્સને ટૂંક સમયમાં એવી સુવિધા મળશે જેમાં સ્માર્ટફોનમાં સિમ લગાવવા અથવા બદલવાની જરૂર નહી પડે. એટલું નહી મોબાઇલ ઓપરેટર બદલતાં નવું સિમ ખરીદવા અથવા પછી બદલવાની જરૂર નહી પડે. દૂરસંચાર વિભાગે (DoT) ઇંબેડેડ સિમ (-સિમ) માટે ગાઇડલાઇન્સ અનુસાર બધી ટેલિકોમ કંપનીઓ -સિમ સુવિધાઓ આપી શકે છે

    નવી ગાઇડલાઇન્સ અનુસાર હવે યૂજર્સ કોઇપણ સર્વિસ પ્રોવાઇડર ટેલીકોમ કંપની પાસેથી નવું કનેકશન લે છે તો તેના સ્માર્ટફોનમાં ઇંબેડેડ સબ્સક્રાઇબર આઇડેંટિટી મોડ્યૂલ એટલે કે -સિમ નાખવામાં આવશે. -સોમના ઉપયોગ કરનાર યૂજર્સની જાણકારી ટેલીકોમ કંપની પોતાના ડેટાબેસમાં નોંધી લેશે. હાલ, -સિમની ટેક્નોલોજીનો ઉપયોગ રિલાયન્સ જિયો અને એરટેલ એપ્પલ વોચમાં કરે છે

   નવી ગાઇડલાઇન્સ બાદ બધી ટેલીકોમ કંપનીઓ -સિમની સેવાઓ આપી શકે છે. જોકે કંપનીઓને -સિમની સુરક્ષાને સુનિશ્વિત કરવાની ગેરેંટી આપવી પડશે. સાથે ટેલીકોમ કંપનીઓને પણ સુનિશ્વિત કરવું પડશે કે -સોમના લાઇસન્સની શરતોનું પણ ઉલ્લઘંન થાય. ઉપરાંત કંપનીઓને -સિમમાં પણ નંબર પોર્ટેબિલિટીની સુવિધા આપવી પડશે. -સિમ માટે કંપનીઓને ડેટા સેંટર ભારતમાં બનાવવું પડશે. નિયમો અનુસાર સેંટર ભારત બહાર હોવું જોઇએ. ઉપરાંત -સિમનું સર્વર પણ ભારતમાં હોવું જોઇએ

    સાથે વિભાગે પ્રત્યેક મોબાઇલ ઉપયોગકર્તાને વધુમાં વધુ 18 સિમનો ઉપયોગ કરવાની પરવાનગી આપી છે. ડોટએ ફક્ત મોઇબાઇલ ફોન માટે નવ સિમ સાથે મશીન-ટૂ-મશીન મળીને કુલ 18 સિમના ઉપયોગની પરવાનગી આપી છે. એટલે કે એક યૂજરને ફક્ત વધુમાં વધુ 18 સિમ કાર્ડ ઇશ્યૂ કરી શકાશે

    -સિમને ઇંબેડેડ સબ્સક્રાઇબર આઇડેંટિટી મોડ્યૂલ કહેવામાં આવે છે. ટેક્નિકલ સોફ્ટવેરના માધ્યમથી કામ કરે છે. હાલ, ટેક્નોલોજીનો ઉપયોગ સ્માર્ટવોચમાં કરવામાં આવે છે. પરંતુ ટેક્નોલોજીને હવે સ્માર્ટફોન પર રોલ-આઉટ કરી આપવામાં આવશે. જેથી યૂજર્સ ફક્ત સોફ્ટ્વેરના માધ્યમથી ટેલીકોમ સેવાઓ લઇ શકાશે. ઉપરાંત એક ઓપરેટરથી બીજા ઓપરેટરમાં સ્વિચ કરવામાં પણ સરળતા રહેશે. સરળ ભાષામાં સમજીએ તો એક એવું સિમ કાર્ડ હશે, જે ડિવાઇસ બોર્ડમાં લગાવવામાં આવશે. ચિપ હોલ્ડ કરનાર કાર્ડની જરૂરિયાત ખતમ થશે.

-સિમ ટેક્નોલોજીના માધ્યમથી સ્માર્ટફોનની બેટરી લાઇફ વધી જશે. સોફ્ટવેરના માધ્યમથી કામ કરનાર -સિમમાં ફિજિકલ સિમની અપેક્ષામાં સ્માર્ટફોનની બેટરીની ખતપ ઓછી થઇ જશે. ઉપરાંત યૂજર્સનું સિમ પોર્ટ કરવા માટે 7 દિવસની રાહ નવી જોવી પડે. ટેક્નોલોજીથી યૂજર્સ તાત્કાલિક પોતાના ઓપરેટર બદલી શકે છે. ઉપરાંત સ્માર્ટફોનમાં સિમ કાર્ડ સ્લોટની પણ જરૂર નહી પડે જેથી તમારા સ્માર્ટફોનમાં વધારાની જગ્યા પણ બનશે

(1:09 am IST)