Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

કર્ણાટકમાં પ્રોટેમ સ્પીકરની નિમણૂક સામે કોંગ્રેસનો સુપ્રીમમાં પડકાર :સવારે સુનાવણી

નવી દિલ્હી :કર્ણાટક વિધાનસભામાં આવતીકાલે વિશ્વાસના મત પૂર્વે વિધાનસભાના પ્રો-ટેમ સ્પીકર તરીકે ભાજપનાં કે. જી બોપૈયાની નિમણૂકને કોંગ્રેસ અને જનતાદળ એસ તરફથી સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકવામાં આવ્યો છે. આવ્યો છે આ રીટ પિટિશન સુપ્રીમ કોર્ટ આવતીકાલે શનિવારે સવારે 10:30 વાગે સાંભળશે.

(11:18 pm IST)