Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

મમતા સામે ભાજપ લાચાર

પશ્ચિમ બંગાળની ગ્રામ પંચાયતોમાં ૮૦ ટકાથી વધુ અને પંચાયતોની ૯૦ ટકા સમિતિઓ કબ્જે કરતું તૃણમૂલ કોંગ્રેસઃ ર૪ જિલ્લા પંચાયતો (પરિષદો) કબ્જે કરીઃ ભાજપ બીજા નંબરે પણ સંપૂર્ણ સફાયોઃ ડાબેરી મોરચો થોડીક બેઠકો સાથે ત્રીજા નંબરે છે તો કોંગ્રેસનું નામો નિશાન નથી... આંગળીના વેઢે ગણાય એટલી બેઠકોઃ અપક્ષોને સામાન્ય

(12:42 pm IST)