Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

બૂથમા મતદારો સાથે વાત કરવાને લઇ બુલંદ શહેરના બીજેપી સાંસદ નજરબંધ

 બુલંદ શહેર (ઉતરપ્રદેશ) જિલ્લા પ્રશાસનએ હાલના સાંસદ અને બીજેપીના ઉમેદવાર ભોલાસિંહ દ્વારા એક બૂથની બહાર મતદાતાઓ સાથે વાત કરવાને લઇ એમને નોટીસ આપતા દિવસભર માટે નજરબંધ કરવામા આવ્યા છે. સિંહએ કહ્યું મત આપી બૂથની બહાર નીકળી રહેલા થોડા લોકો મોદી-મોદી ના નારા લગાવી રહ્યા હતા જેને લઇ તે એમને ધન્યવાદ આપી રહ્યા હતા.

(12:03 am IST)