Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

વેંચાણ પછી કર્મચારીઓનું શું થશે : મારી પાસે આનો જવાબ નથીઃ જેટ એરવેજના સીઇઓ

 

વિમાનન કંપની જેટ એરવેજના સીઇઓ વિનય દૂબેએ કહ્યું છે કે એમની પાસે કંપનીના વેચાણ પછી લગભગ ર૦,૦૦૦  કર્મચારીઓના ભવિષ્ય સબંધીત જવાબ નથી. એમણે કહ્યું કે ટોચના પ્રબંધન ઋણ દાતાઓની સાથે મળી આ સવાલોના જવાબ શોધવાની કોશિષ કરી રહ્યા છીેઅ. એસબીઆઇના નેતૃત્વમા ઋણદાતા કંપનીમા ૭પ ટકા હીસ્સેદારી વેંચશે.

(12:00 am IST)
  • અમેઝોન તેનું ચીનમાં ઓનલાઇન વેચાણનું ક્ષેત્ર બંધ કરી ભારત ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત access_time 3:46 pm IST

  • પ્રધાનમંત્રી મોદીના હેલિકોપ્ટરનું, ચૂંટણી પંચના અમુક અધિકારો દ્વારા ઓડીસાના સાંબલપુર ખાતે ચેક કરાતા, ચૂંટણી પંચે તે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળે છે : વધુ વિગતો મેળવાય રહી છે. access_time 9:48 pm IST

  • રાજ બબ્બરે કર્યુ મતદાનઃ ઉત્તરપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને ફતેહપુર સિકરીથી ઉમેદવાર રાજ બબ્બરે રાધા બલ્લભ ઈન્ટર કોલેજ ખાતે મતદાન કર્યુ હતું. આજે બીજા તબકકાનું મતદાન યોજાયું છે. access_time 11:56 am IST