Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

યોગી પર ચૂંટણી આયોગ મહેરબાનઃ પ્રચાર પર પ્રતિબંધ હોવા છતાં મળ્યું મીડિયા કવરેજઃ માયાવતી

બસપા પ્રમુખ માયાવતીએ ટવિટ કર્યુ છે કે પ્રચાર પર પ્રતિબંધ હોવા છતાં ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શહેર-શહેર મંદિરોમાં જઇ અને દલિતના ઘર બહારનુ ખાવાનુ ખાવા નો ડ્રામા કરી ચૂંટણી લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. માયાવતી ના જણાવ્યા મુજબ આનુ મિડીયા પ્રસારણ પણ થઇ રહ્યું છે. અને આયોગ યોગી પર મહેરબાન છે.

(11:46 pm IST)
  • તમિલનાડુનાં ચેન્નઇમાં બત નંબર 27 પર મક્કલ નિધિ મય્યમ ચીફ કમલ હસન દીકરી શ્રુતિ હસન સાથે મતદાન કરવા લાઇનમાં ઉભા access_time 11:44 am IST

  • ચૂંટણી આયોગની ફ્લાઈંગ સ્ક્વોડે હેલિપેડ પર બીએસ યરદુરપ્પાના સામાનનું કર્યું ચેકીંગ : કર્ણાટકના શિવમોગ્ગામાં હેલિપેડ પર ભાજપ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી યરદુરાપ્પા અને કે,એસ,ઈશ્વરપ્પાના સામાનનું તલાસી લેવાઈ હતી access_time 1:24 am IST

  • ગુગલે ડુડલ દ્વારા મતદાન કરવા અપીલ કરી હતી access_time 3:29 pm IST