Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

છત્તીસગઢના કાંકેરમા ચૂંટણી ફરજ દરમ્યાન એક આસીસ્ટંટ શિક્ષકનું મોત

છત્તીસગઢના કાંકેર જિલ્લામાં એક ચૂંટણી ફરજ બજાવી રહેલા આસીસ્ટંટ શિક્ષક તુકાલુરામ નરેતીની મતદાન કેન્દ્ર પર ગુરુવારના હાર્ટએટેકથી મૃત્યુ થયુ છે.  સ્થાનિય પ્રશાસનના જણાવ્યા મુજબ સવારે ૬ વાગ્યે નરેતીને છાતીમા દુઃખાવાની ફરીયાદ કરી અને પછી બુથ પર જ બેહોશ થઇ જતા એમને હોસ્પિટલે લઇ જવામા આવ્યા જયા એમને મૃત જાહેર કરવાામંા આવ્યા.

(11:43 pm IST)
  • ૨૦૧૯ની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાની પ્રથમ સભા સાણંદમાં : કોંગ્રેસની સભામાં બાપુ હાજર રહેવાથી રાજકારણમાં અનેક તર્ક - વિર્તકો : રાજયમાં કોંગ્રેસ અને એનસીપીનું નથી થયું ગઠબંધન : અમિતભાઈ શાહ સામે શંકરસિંહ કરશે પ્રચાર access_time 3:29 pm IST

  • રાહુલ ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરનાર હિમાચલ પ્રદેશના ભાજપ અધ્યક્ષને ચૂંટણી પંચે નોટિસ ફટકારી :ચૂંટણી આયોગે હિમાચલ પ્રદેશના ભાજપ અધ્યક્ષને આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે નોટિસ આપી access_time 1:28 am IST

  • ભાજપ ધારાસભ્યની હત્યાના નકસલી આરોપીને ઠાર માર્યો : ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય શ્રી ભીમા મંડાવીની તાજેતરમાં નકસલીઓએ ક્રૂર હત્યા કરી જેના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છે : આ હત્યા કરનાર આરોપી નકસલી કમાન્ડર એ.સી.એમ. વર્ગીસને સલામતી દળોએ એક એન્કાઉન્ટરમાં ઠાર માર્યાનું જાણવા મળે છે access_time 11:51 am IST