Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

જો હું આતંકના આરોપીને ઉમેદવાર બનાવું તો ક્રોધની કલ્પના કરોઃ સાધ્વી પ્રજ્ઞાની ઉમેદવારી અંગે મહબૂબા મુફતી

         પીડીપી પ્રમુખ મહબૂબા મુફતીએ બીજેપી દ્વારા માલેગાંવ બ્લાસ્ટ મામલાની આરોપી સાધ્વી પ્રજ્ઞાને  ભોપાલથી ઉમેદવાર બનાવવા પર ટવિટ કર્યુ છે જો જો આતંકના આરોપીને મેદાન પર ઉતારેલ હોત તો ક્રોધની કલ્પના કરો. એમણે લખ્યું ચેનલમાં હજુ સુધી મહબૂબા આતંકી હેશટેગ ટ્રેંડ કરી રહ્યા હોત આ કહે છે કે આતંકને ધર્મ નથી હોતો.

(10:19 pm IST)
  • રાજ બબ્બરે કર્યુ મતદાનઃ ઉત્તરપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને ફતેહપુર સિકરીથી ઉમેદવાર રાજ બબ્બરે રાધા બલ્લભ ઈન્ટર કોલેજ ખાતે મતદાન કર્યુ હતું. આજે બીજા તબકકાનું મતદાન યોજાયું છે. access_time 11:56 am IST

  • ચૂંટણી આયોગની ફ્લાઈંગ સ્ક્વોડે હેલિપેડ પર બીએસ યરદુરપ્પાના સામાનનું કર્યું ચેકીંગ : કર્ણાટકના શિવમોગ્ગામાં હેલિપેડ પર ભાજપ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી યરદુરાપ્પા અને કે,એસ,ઈશ્વરપ્પાના સામાનનું તલાસી લેવાઈ હતી access_time 1:24 am IST

  • તમિલનાડુનાં ચેન્નઇમાં બત નંબર 27 પર મક્કલ નિધિ મય્યમ ચીફ કમલ હસન દીકરી શ્રુતિ હસન સાથે મતદાન કરવા લાઇનમાં ઉભા access_time 11:44 am IST