Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ક્યાં કેટલું મતદાન......

બંગાળ-મણિપુરમાં રેકોર્ડ મતદાન

નવી દિલ્હી, તા. ૧૮  :  ૧૭મી લોકસભાની ચૂંટણીના ભાગરૂપે આજે ૧૧ રાજ્યો અને કેન્દ્રિત શાસિત પ્રદેશને આવરી લેતી લોકસભાની ૯૫ સીટ ઉપર શાંતિપૂર્ણરીતે ૬૬ ટકાથી વધુ મતદાન થયું હતું. બીજા તબક્કામાં ૬૬ ટકાથી વધુ મતદાન થતાં ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ પોતપોતાની જીતના દાવા કર્યા હતા. જુદા જુદા રાજ્યોમાં મળીને એકંદરે ૬૬ ટકાથી વધુ મતદાન થયું હતું. ક્યાં કેટલું મતદાન થયું તેનો અંદાજિત આંકડો નીચે મુજબ છે.

રાજ્ય......................................... મતદાન (ટકામાં)

મણિપુર..................................................... ૭૪.૬૯

ઓરિસ્સા................................................... ૫૭.૪૧

તમિળનાડુ................................................. ૬૫.૧૩

ઉત્તરપ્રદેશ................................................ ૬૨.૩૦

કર્ણાટક..................................................... ૬૧.૮૪

બિહાર....................................................... ૬૨.૫૨

જમ્મુ કાશ્મીર............................................. ૪૩.૩૭

છત્તીસગઢ................................................. ૬૮.૭૦

પશ્ચિમ બંગાળ............................................ ૭૫.૨૭

આસામ..................................................... ૭૩.૩૨

મહારાષ્ટ્ર......................................................... ૫૮

પોન્ડીચેરી (કેન્દ્ર શાશિત પ્રદેશ).................. ૭૨.૪૦

કુલ મતદાન.................................. ૬૬ ટકાથી વધુ

(9:30 pm IST)