Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

સુરેન્દ્રનગરમાં જાહેરસભા સંબોધતા નરેન્દ્રભાઈઃ લોકોનું અભિવાદન ઝીલ્યુઃ મોદી...મોદી...ના ગુંજ્યા નારા

લોકસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુરેન્દ્રનગરમાં જાહેરસભા સંબોધવા માટે આવી પહોંચ્યા હતા. સુરેન્દ્રનગર ખાતે તેઓએ સભા સ્થળે લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું. અહીં મોટી સંખ્યામાં માનવમેદની ઉમટી પડી હતી અને મોદી - મોદીના નારા લાગ્યા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(12:00 am IST)