Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

કિશોરાવસ્થામાં આત્મહત્યા વિશે વિચાર્યા કરતી હતીઃ જીઓટી અભિનેત્રી સોફી ટર્નરનો ખુલાસો

'' ગમે ઓફ થ્રોન્સ'' (જીઓટી) માં સાંસા સ્ટાર્કનુ પાત્ર નિભાવવાવાળી અભિનેત્રી સોફી ટર્નરએ ખુલાસો કર્યો છે કે કિશોરાવસ્થા દરમ્યાન તે સુસાઇડ બારામા વિચારતી હતી. સોફીએ કહ્યું હું ડિપ્રેશનમા ન હતી. પરંતુ  સુસાઇડના  વિશે ખુબ જ વધુ વિચારતી હતી ખ્યાલ નહી કેમ એમણે કહ્યું જોકે મને નથી લાગતું કે હુ આવું કયારેય કરૂ.

 

(8:36 am IST)