Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

તામિલનાડૂ બીજેપી અધ્યક્ષના ઘરે કરોડો રૂપિયાઃ ત્યાં રેડ કેમ નહીઃ સ્ટાલિન

ડીએનકેના પ્રમુખ એમ.કે. સ્ટાલિનએ બહેન કનિમોઝીના તુતી કોરિન (તામિલનાડુ) માં આવેલ ઘર પર આયકર વિભાગની છાપેમારીને લઇ કહ્યું છે કે '' તમિલસાઇ સુંદરરાજન ( પ્રદેશ બીજેપી અધ્યક્ષ) ના ઘેર કરોડો રૂપીયા છે. ત્યાં છાપેમારી કેમ ન થઇ ? એમણે કહ્યું મોદી આયકર વિભાગ, સીબીઆઇ ન્યાયપાલિકા અને હવે ચૂંટણી આયોગનો ઉપયોગ ચૂંટણીમાં દખલ દેવા કરી રહ્યા છે. 

(8:33 am IST)
  • ગુગલે ડુડલ દ્વારા મતદાન કરવા અપીલ કરી હતી access_time 3:29 pm IST

  • ૨૦૧૯ની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાની પ્રથમ સભા સાણંદમાં : કોંગ્રેસની સભામાં બાપુ હાજર રહેવાથી રાજકારણમાં અનેક તર્ક - વિર્તકો : રાજયમાં કોંગ્રેસ અને એનસીપીનું નથી થયું ગઠબંધન : અમિતભાઈ શાહ સામે શંકરસિંહ કરશે પ્રચાર access_time 3:29 pm IST

  • મતદારો નિરુત્સાહ રહ્યા : લોકસભાની ચૂંટણીના બીજા ફેઝમાં મતદાન, 2014 કરતા થોડું ઓછું રહ્યું : ઓરિસ્સામાં -14.48%, તામિલનાડુમાં -8.73%, પુન્ડુચેરીમાં -6.63%, જમ્મુ એન્ડ કશ્મીરમાં -5.13%, પશ્ચિમ બંગાળમાં -5.13%,આસામમાં -2.42%, મહારાષ્ટ્રમાં -1.69%, છત્તીસગઢહમાં -1.62%, કર્ણાટકમાં -0.63%, બિહારમાં -0.09%, ઉત્તર પ્રદેશમાં +0.3% અને મણિપુરમાં +1.23% મતદાનની ટકાવારી રહી access_time 2:10 am IST