Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

કેરળઃ ૧પ દિવસના બાળકને લઇ જઇ રહેલ એમબ્યુલન્સ માટે બન્યો ૪૦૦ કિમી ગ્રીન કોરિડોર

કેરળમાં ૧પ દિવસના બાળકને હાર્ટ વાલ્વ સર્જરી માટે મેંગ્લોરથી કોચ્ચી લઇ જઇ રહેલ એમ્બ્યુલન્સ માટે ૪૦૦ કિલોમીટર લાંબો ગ્રીન કોરીડોર બનાવવામા આવ્યો જેથી આ દૂર સાડા પાંચ કલાકમાં પુરી થઇ. આ યાત્રાને ફેસબુક પર લાઇવ સ્ટ્રીમ પણ કરવામાં આવ્યું. કેરલના મુખ્યમંત્રી પિનરાઇ વિજયનએ પણ લોકોનુે સહયોગ કરવા કહ્યું.

 

(8:36 am IST)