Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ફરી ભાવુક થયા કુમારસ્વામી : કહ્યું રોજ કહેવામા આવે છે હુ જવાનો છું

કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી મંડયાની રેલીમાં ભાવુક થઇ ગયા એમણે કહ્યું મીડીયામા રોજ કહેવામા આવે છે કે હુ આજ જવાનો છુ -  હુ કાલ જવાનો છુ અપક્ષ ઉમેદવાર સુમલતાને લઇ એમણે કહયુ કે એમના પતિ અંબરીશના યોગદાનને એમણે ઓળખ અપાવી પણ તે જેડી(એસ) ને ચોરોની પાર્ટી બનાવી રહેલ છે.

(8:32 am IST)