Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

આ હાલતનો ખુલાસો કરીશ જે એની મોતનું કારણ બની : રોહિત શેખરની માં

ઉતરપ્રદેશ અને ઉતરાખંડના દિવંગત મુખ્યમંત્રી એન.ડી. તિવારીની પત્ની ઉજજવલા તિવારીએ કહ્યું ે કે એમના ૩૯ વર્ષના પુત્ર રોહિત તિવારીનુ મૃત્યુ પ્રાકૃતિક રૂપથી થયુ છે પણ તે આ હાલતનો ખુલાસો કરશે જે રોહિતની મોતનુ કારણ બને રોહિતને સાકેતને (ઁદિલ્લી) મેકસ હોસ્પિટલમા મૃત અવસ્થામા લાવવામા આવેલ

(8:35 am IST)
  • રાહુલ ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરનાર હિમાચલ પ્રદેશના ભાજપ અધ્યક્ષને ચૂંટણી પંચે નોટિસ ફટકારી :ચૂંટણી આયોગે હિમાચલ પ્રદેશના ભાજપ અધ્યક્ષને આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે નોટિસ આપી access_time 1:28 am IST

  • તમિલનાડુનાં ચેન્નઇમાં બત નંબર 27 પર મક્કલ નિધિ મય્યમ ચીફ કમલ હસન દીકરી શ્રુતિ હસન સાથે મતદાન કરવા લાઇનમાં ઉભા access_time 11:44 am IST

  • ભાજપ ધારાસભ્યની હત્યાના નકસલી આરોપીને ઠાર માર્યો : ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય શ્રી ભીમા મંડાવીની તાજેતરમાં નકસલીઓએ ક્રૂર હત્યા કરી જેના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છે : આ હત્યા કરનાર આરોપી નકસલી કમાન્ડર એ.સી.એમ. વર્ગીસને સલામતી દળોએ એક એન્કાઉન્ટરમાં ઠાર માર્યાનું જાણવા મળે છે access_time 11:51 am IST