Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

મમતા બેનર્જીની બાયોપિક 'બાંધિની' ફિલ્મની રિલીઝ પહેલા સમીક્ષા કરો :ચૂંટણીપંચ સમક્ષ ભાજપની માંગ

 

નવી દિલ્હી :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક રિલીઝ પર ચૂંટણી પંચ નિર્ણય આપશે. ત્યારે પશ્ચિમ બંગાળણાં 3 મેનાં મમતા બેનર્જીની બાયોપિક 'બાઘિની'ની રિલીઝ પર રોક લગાવવાની પંશ્ચિમ બંગાળનાં ભાજપનાં વાઇસ પ્રેસિડન્ટ જોય પ્રકશ મજૂમદારે ચૂંટણીપંચને પત્ર લખીને જણાવ્યું છે.

મજૂમદારે ચૂંટણી પંચને લખ્યુ છે કે, તે ન્યૂઝ તરફ પોતાનું ધ્યાન આકર્ષિત કરવા ઇચ્છે છએ, જેમાં મમતા બેનર્જીની કથિત બાયોપિક (બાઘિની) 3 મેનાં રોજ રિલીઝ થવા જઇ રહી છે. ભારતીય જનતા પાર્ટીએ ભઆરતનાં માનનીય ચૂંટણી પંચ અને પશ્ચિમ બંગાળમાં તેમનાં પ્રતિનિધિ સીઇઓથી અનુરોધ કર્યો છે કે, રિલીજ પહેલાં બાયોપિકની સમીક્ષા થાય.

(12:00 am IST)
  • સાઉથના સુપરસ્ટાર્સનું મતદાન: રજનીકાંત કમલહાસન અને અજિત સહિતના કલાકારોએ મતદાન કર્યું ;લોકશાહી પર્વે નીભાવી નૈતિક જવાબદારી access_time 11:46 am IST

  • પ્રધાનમંત્રી મોદીના હેલિકોપ્ટરનું, ચૂંટણી પંચના અમુક અધિકારો દ્વારા ઓડીસાના સાંબલપુર ખાતે ચેક કરાતા, ચૂંટણી પંચે તે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળે છે : વધુ વિગતો મેળવાય રહી છે. access_time 9:48 pm IST

  • ભાજપ દ્વારા બુરખામાં બોગસ વોટિંગ કરાવાય છે : ઉત્તરપ્રદેશનાં અમરોહા સીટથી બીએસપીનાં ઉમેદવાર દાનિશ અલ્વીએ બીજેપી પર બોગસ વોટિંગ કરવાનો આરોપ લગાવ્યો :તેમણે આરોપ લગાવતા કહ્યું કે, ' બીજેપી બુરખામાં બોગસ વોટિંગ કરાવી રહી છે.' access_time 11:46 am IST