Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

યુવતીઓ આકર્ષક ઓફર પણ કરી રહી છે : રિપોર્ટ

લિંક્ડઇન અમેરિકાની કંપની

મુંબઈ,તા.૧૮ : લિંક્ડઇન પ્રોફાઇલ પર બેંગ્લોર અને અન્ય મોટા શહેરોની યુવતીઓ પોતાની ઓળખ કોલગર્લ તરીકે પણ આપી રહી છે અને અનેક પ્રકારની આકર્ષક ઓફરો  કરતી નજરે પડી રહી છે. પ્રોફાઇલમાં વેબસાઇટની લિંક પણ આપવામાં આવી છે જેમાં ફુલ બોડી મસાજ, હેપ્પી એન્ડિંગ મસાજ, ફિમેલ ટુ મેલ બોડીસમાજ જેવા વિકલ્પ આપવામાં આવ્યા છે. આ પ્રોફાઇલ ઉપર જે પ્રકારની સર્વિસની ઓફર કરવામાં આવી રહી છે તેને ૨૦૧૩માં લિંક્ડઇને બેન કરી હતી. પોતાના યુઝર્સ એગ્રીમેન્ટમાં યુએસની આ કંપની લિંક્ડઇન યુઝર્સને એસ્કોર્ટ સર્વિસ અથવા વૈશ્યાવૃત્તિ સાથે જોડાયેલી સેવાઓ ન આપવા માટે નિર્દેશ આપે છે. આ સંદર્ભમાં પુછવામાં આવતા લિંક્ડઇનનું કહેવું છે કે, આવી પ્રોફાઇલો નિયમોનોભંગ કરે છે. તેમની સામે પગલા લેવાશે.

(7:31 pm IST)