Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

ભારતમાં લિંક્ડઇનના ૪.૭ કરોડ યુઝર્સ થયા

માઇક્રોસોફ્ટે લિંક્ડઇનની ખરીદી કરી

મુંબઈ,તા.૧૮ : લિંક્ડઇન ઇન્ડિયાની કોમ્યુનિકેશન હેડ દિપા સપતનેકરે કહ્યું છે કે, ભારતમાં લિંક્ડઇનના ૪.૭ કરોડ યુઝર્સ છે જ્યારે સમગ્ર વિશ્વમાં તેના ૫૦ કરોડથી પણ વધારે યુઝર્સ છે. વર્ષ ૨૦૧૬માં લિંક્ડઇને માઇક્રોસોફ્ટે ખરીદી લીધું હતું. આ કારોબારમાં સામેલ રહેલી એક મહિલાએ કહ્યું છે કે, સેક્સ પ્રવૃત્તિ હવે સોશિયલ મિડિયા મારફતે ચાલી રહી છે. ક્લાઈન્ટની સાથે વોટ્સએપ, ફેસબુક અને બીજા સોશિયલ મિડિયા મારફતે સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આના કારણે પોતાની ઓળખ છુપાવવાની બાબત સરળ બની છે. પોલીસનું કહેવું છે કે, આને સંબંધિત ફરિયાદ મળતી નથી જેથી કાર્યવાહી થઇ શકતી નથી.

(7:29 pm IST)