Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

દુકાનદાર પાસે મહિલા બંગડી ન પહેરલી શકે : જાહેરમાં પુરૃષ સાથે ભોજન નહીં : આ બધું ગેરઇસ્લામિક દારૂલ ઉલુમનો ફતવો

નવી દિલ્હી :  દારૂલ ઉલૂમ દેવબંધે એક ફતવો જારી કર્યો છે. જેમાં બંગડીની દુકાન ઉપર બીજા પુરૂષના હાથે મુસ્લિમ મહિલાઓની બંગડી પહેરવી ગેર ઇસ્લામિક ઠેરવવામાં આવી છે. બીજી તરફ બરેલીની વિશ્વ પ્રસિદ્ધ દરગાહ આલા હઝરતે પોતાના એક ફતવામાં કહ્યું કે સમારોહમાં મુસ્લિમ મહિલાઓનું પુરૂષો સાથે ભોજન કરવું ઇસ્લામિક નથી.

બંગડીઓના કારોબાથી દેશના ઘણા ોકો જોડાયેલા છે. આ લોકો કહી રહ્યા છે કે ફતવો લાગુ થતા ધંધાને અસર થઇ શકે છે. કારણે કે બંગડીઓના કારોબામાં મોટાભાગે પુરૂષ વેપારીઓ જ હોય છે.

(1:50 pm IST)