Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

ચીના દ્વિપોથી અમે ડરતા નથી : અમેરિકી નૌકાદળ

નવી દિલ્હી :  સમુદ્રને લઇને ચીનની આક્રમક રણનીતિની અસર અમેરિકા ઉપર થતી હોય તેવા અણસાર દેખાઇ રહ્રયહ્યા નથી. થોડા દિવસ અગાઉ અમેીરકાને સંદેશ આપતા ચીને કહ્યું કે તે દક્ષિણ ચીન સમુદ્રમાં રશિયાથી ખરીદેલા નવા યુુધ્ધ વિમાનો તૈનાત કરરશે. જો કે અમેરિકાએ પ્રતિક્રિયા આપતા કહ્રયહ્યું કછે અમેરિકન નૌકાદળ આ વિસ્તારમાં પોતાની કવાયત યથાવત રાખશે. અમેરિકાએ એમ પણ કહ્યું કે ચીન દ્વારા બનાવવામાં આવેલ દ્વિપોની તેના ઉપર કોઇ અસર થવાની નથી.

(1:49 pm IST)