Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

યુ.એસ.માં ન્યુજર્સી એટર્ની જનરલ ઇન્ડિયન અમેરિકન શ્રી ગુરબિર ગ્રેવાલને માનદ્દ ડોકટરેટ ડીગ્રી અપાશેઃ

ન્યુજર્સીઃ યુ.એસ.માં ન્યુજર્સી એટર્ની જનરલ ઇન્ડિયન અમેરિકન શ્રી ગુરબિર ગ્રેવાલને આજ ૧૭ જાન્યુ.ર૦ર૦ ના રોજ માનદ્દ ડોકટરેટ ડિગ્રીરી અપાશે.

મોન્ટેસર સ્ટેટ યુનિવર્સિટીના ઉપક્રમે યોજાનારા પ્રોગ્રામમાં તેઓને ''ડોકટર ઓફ લોઝ'' માનદ્દ ડીગ્રીથી સન્માનિત કરાશે આ તકે શ્રી ગુરબિર  મુખ્ય વકતા તરીકે ઉદ્દબોધન કરશે.

ઉલ્લેખનીય છે કે શ્રી ગુરબિર છેલ્લા ૧પ વર્ષથી પબ્લીક સર્વિસ ક્ષેત્રે જોડાયેલા છે.

(8:39 pm IST)