Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

૧૦- પ૦ વર્ષીય પ૧ મહિલાઓએ શબરીમાલામા પ્રવેશ કર્યો : કેરળ સરકાર

કેરળ સરકારએ સુપ્રીમ કોર્ટમા જણાવેલ છે કે હાલની સીઝનમાં ૧૦-પ૦ વર્ષીય ૭૦૦૦ થી વધારે મહિલાઓએ શબરીમાલા મંદિરમા દર્શન માટે પંજીકરણ કરાવ્યૂ  જેમા પ૧ મહીલાઓએ મંદિરમા પ્રવેશ કર્યો. જયારે કોર્ટએ મંદિરમા પ્રવેશ કરવાવાળી બે મહીલાઓને ર૪ કલાક સુરક્ષા આપવા માટે કેરળ પોલીસને નિર્દેશ આપ્યો.

(11:29 pm IST)