Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

અભ્યાસ માટે બ્રિટેન ગયેલ ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામા વધારો

બ્રિટનની હાયર એજયુકેશન સ્ટેટીસ્ટિકસ એજન્સી (એચઇએસએ) ના જણાવ્યા પ્રમાણે  બ્રિટનના  પાછલા થોડા વર્ષોમાં  ઘટાડા પછી ર૦૧૭-૧૮ માં પ્રથમ વખત ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધીને  ૧૯૭પ૦ થઇ. ર૦૧૦-૧૧ માં  ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ૩૯૦૯૦ થી ઘટીને ર૦૧૬-૧૭ મા સૌથી ઓછી   ૧૬પપ૦ નોંધાઇ હતી.  જયારે ર૦૧૭-૧૮ મા બ્રિેટનમાં સૌથી વધારે ૧૦૬પ૩૦ વિદ્યાર્થી ચીનએ મોકલ્યા હતા.

(10:52 pm IST)