Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

૧લી ફેબ્રુઆરીથી કઇ ચેનલ જોવા માટે કેટલા રૂપિયા દેવા પડશે?

નવીદિલ્હી તા.૧૮: ૧ લી ફેબ્રુઆરીથી બાજુના આપેલ બોક્ષ મુજબ ચેનલો જોવા માટે પૈસા આપવા પડશે.ટ્રાઇએ કહયું છે કે ૧૦૦ ચેનલો માટે ૧૫૩ દેવા પડશે તેમાં કોઇ પણ બ્રોડકાસ્ટની પેઇડ ચેનલ નહિ હોય જો તમે એચડી પેડ ચેનલ લેશો તો પ્રત્યેક માટે રૂ. ૧૯ ખર્ચવા પડશે. હાલ જે માટે ૨૦૦-૨૫૦ ખર્ચવા પડે છે તેના હવે રૂ. ૪૪૦ દેવા પડશે.આ ઉપરાંત સ્પોટર્સ તથા એચડી ચેનલ જોવી હશે તો ૬૦૦ ખર્ચવા પડશે.

ચેનલ

ચેનલોની

કિંમત

સંખ્યા

 

 

સ્ટાર ઇન્ડિયા

૧૬

રૂ. ૪૯

જી મીડિયા

       ૨૪

રૂ. ૪૫

સોની ટીવી

         ૦૯

રૂ. ૩૧

ઇન્ડિયા કાસ્ટ

૨૦

રૂ.૨૫

ડિઝની

        ૦૭

રૂ. ૧૦

ડિસ્કવરી

          ૦૮

રૂ.૦૮

ટાઇમ્સ નેટવર્ક

         ૦૪

રૂ. ૦૭

ટર્નર

      ૦૨

રૂ. ૪.૮૦

NDTV

        ૦૪

રૂ. ૩.૫૦

ટીવી ટુડે

      ૦૨

રૂ.૦૦.૭૫

(3:42 pm IST)