Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ફિલીપ કોટલર એવોર્ડ નકલી અને રાષ્ટ્રીય શરમ : પ્રધાનમંત્રી કાર્યાલયએ એવોર્ડ પરત કરવો જોઇએ : શશી થરૂર

પ્રધાનમંત્રી નરેન્દ મોદીને  મળનાર પ્રથમ ફિલિપ કોટલર પ્રેસીડેન્શીયલ એવોર્ડને કોંગ્રેસ સાંસદ શશી થરૂરએ નકલી અને  રાષ્ટ્રીય શરમ બતાવતા કહ્યુ કે પ્રધાનમંત્રી કાર્યાલયએ એવોર્ડ તરત જ પરત મોકલવો જોઇએ. થરૂરએ કહ્યુ કે આની જગ્યાએ બીજેપીનો પ્રોપેગેંડા ચલાવવાવાળાને '' ફિલિપ કોટલર માર્કેટીંગ એવોર્ડ'' દેવો જોઇએ. જે આ એવોર્ડને બઢા ચઢાકર બતાવી રહ્યા હતા.

(12:00 am IST)