Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

ગુજરાત ક્રિકેટ એસોસીએશનના જોઈન્ટ સેક્રેટરી અનિલ પટેલની સાઉથ આફ્રિકા જનાર ઇન્ડિયા-એ ટીમના મેનેજર તરીકે વરણી

અમદાવાદ : ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના જોઈન્ટ સેક્રેટરી અનિલ પટેલની સાઉથ આફ્રિકા જનારી ઇન્ડિયા -એ ટીમના મેનેજર તરીકે વરણી થયેલ છે, ઇન્ડિયા -એ ટિમ સાઉથ આફ્રિકા ખાતે 3 ટેસ્ટ મેચ રમનાર છે, ઇન્ડિયા -એ ટિમ આવતીકાલે સાઉથ આફ્રિકા જવા રવાના થશે

 

(12:00 am IST)