Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

ચેન્નાઇ (તમિલનાડુ)માં અંડર ગ્રાઉન્ડ સુરંગમાં ૩૦ મિનિટ સુધી રોકાઇ રહી મેટ્રો, ટનલ દ્વારા સ્ટેશન પહોંચ્યા યાત્રી

ચેન્નાઇ (તમિલનાડુ) માં મંગળવાર સવારના લગભગ ૮ વાગ્યે અંડરગ્રાઉન્ડ ફેઝમાં વચ્ચે રસ્તામાં એક મેટ્રો ટ્રેન લગભગ અડધા કલાક સુધી રોકાઇ રહી એક યાત્રીએ કહ્યુ કે ટ્રેનના દરવાજા ૩૦ મિનિટ પછી ખુલ્યાં અને લોકો સુરંગ દ્વારા પગપાળા નજીકના મેટ્રો સ્ટેશન પહોંચ્યા આ દરમ્યાન મેટ્રો સ્ટાફ અને પોલીસએ યાત્રીઓને ગાઇડ કર્યા.

(11:29 pm IST)