Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

દિલ્હી આવતી ગો-એર ફલાઇટનું કરાચીમાં ઇમર્જન્સી લેન્ડિંગ રિયાદથી દિલ્હી આવી રહેલી ફલાઇટનું મેડિકલ ઇમર્જન્સીને કારણે લેન્ડિંગ કરાવાયું

નવી દિલ્હી : ઇન્ડિયન ગો-એર ફલાઇટનું પાકિસ્તાનમાં ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. રિયાદથી દિલ્હી આવી રહેલી ફલાઇટ નંબર G8-6658Aનું કરાચી એરપોર્ટ પર મેડિકલ ઇમર્જન્સીને લઈને લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે.જોકે  હવે ફલાઇટ કરાચીથી દિલ્હી આવવા રવાના થઇ ગઈ છે.

(11:19 pm IST)