Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

દિલ્‍હીમાં સાર્વજનિક જગ્‍યાઓ પર છઠ પુજા પ્રતિબંધ હોવા પર બીજેપી એ મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલના આવાસ પર કર્યુ પ્રદર્શન

કોવિડ-૧૯ મહામારી વચ્‍ચે દિલ્‍હી સરકાર દ્વારા સાર્વજનિક સ્‍થળો પર છઠ પૂજા પ્રતિબંધ કરવાના વિરોધમાં બીજેપી પૂર્વાંચલ મોર્ચાના સદસ્‍યોએ મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલના અવાસ પર પ્રદર્શન કર્યુ દિલ્‍હી સરકારના આ નિર્ણય વિરૂધ્‍ધ જેડીયુ સદસ્‍યો અને દિલ્‍હી છઠ પુજા સંઘર્ષ સમિતિએ પણ જંતર-મંતર પર પ્રદર્શન કર્યુ હતું.

(10:58 pm IST)
  • ટીમ ઇન્ડિયાની કીટના સ્પોન્સર હશે MPL સ્પોર્ટસઃ બીસીસીઆઇની જાહેરાત: બીસીસીઆઇઍ જાહેર કર્યું છે કે MPL સ્પોર્ટસ ટીમ ઇન્ડિયાની કિટનું સ્પોન્સર રહેશે. ટીમ ઇન્ડિયા, મહિલા ક્રિકેટ ટીમ અને અન્ડર -૧૯ ક્રિકેટ ટીમ MPL સ્પોટર્સ બનાવેલી ડિઝાઇનની જર્સી પહેરશે. access_time 1:17 pm IST

  • બિહારના મુખ્યમંત્રી તરીકે નીતીશકુમારની સોગંદવિધિ સંપન્ન : સાતમી વખત મુખ્યમંત્રી બનેલા નીતીશકુમારને રાજ્યપાલ શ્રી ફાગુ ચૌહાણે ગુપ્તતાના સોગંદ લેવડાવ્યા : તારકકિશોર પ્રસાદ ,રેણુંદેવી સહીત 7 મંત્રીઓએ શપથ લીધા : ગૃહ મંત્રી અમિતભાઇ ,ભાજપ રાષ્ટ્રીય પ્રેસિડન્ટ જે.પી.નડ્ડા ,દેવેન્દ્ર ફડણવીસ ,સહીત ભાજપ અગ્રણીઓની ઉપસ્થિતિ : મંત્રી મંડળમાં બ્રાહ્મણ ,ક્ષત્રિય ,યાદવ ,દુસાંધ ,નોનિયા ,બનિયા , સહીત તમામ જ્ઞાતિઓને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયત્ન access_time 6:37 pm IST

  • તામિલનાડુના મદુરાઈમાં દિલ કંપાવી દેનારી ઘટના : ધોળે દિવસે અનેક લોકોની હાજરી વચ્ચે હુમલાખોરોએ મુરુગનન્દમ નામક વ્યક્તિનું માથું કાપીનાખ્યું : સેન્ટ મેરી ચર્ચની સામે ફેંકી પલાયન થઇ ગયા : રસ્તે ચાલતી વ્યક્તિએ વિડિઓ ઉતારી લીધો : હુમલાખોરોની કાર જપ્ત કરવામાં પોલીસને સફળતા access_time 6:13 pm IST