Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

કોલકતાના ન્યુ ટાઇનમાં આવેલ બસ્તીમાં આગ લાગવાથી ઘણા મકાન નષ્ટ થયા

કોલકતા (પશિચ્મ બંગાળ) માં ન્યુટાઉન ની નિવેદિતા પલ્લીમાં આવેલ બસ્તીમાં ભીષણ આગ લાગવાને કારણ ત્યાં ઘણા મકાન નાશ પામ્યા દમકલની પ ગાડીઓ સ્થળ પર લાગેલી આગને કાબુ રવાની કોશિશ કરી રહ્યા છે. ન્યુઝ એજન્સી એ.એન.આઇ.એ. ઘટનાસ્થળની તસ્વીરો શેયર કરી છે.

(11:05 pm IST)