Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

પ્રતિબંધ છતાં દિવાળી પર ફટાકડા ફોડવાના આરોપમાં દિલ્‍હી પોલીસ એ દાખલ કર્યા ૧ર૦૦ કેસ

નવી દિલ્‍હી : દિલ્‍હી પોલીસએ પ્રતિબંધ છતાં ફટાકડા વેંચવ/ ફોડવા પર, ૧ર૦૦ કેસ દાખલ કર્યા અને નિયમોનું ઉલ્લંધન કરવા પર ૮પ૦ લોકોને પકડયા જયારે ૧૩૧૪ કિલોગ્રામ ફટાકડા જપ્ત કરવામાં આવ્‍યા. રોહિણીમાં નિયમ તોડવાવાળા પર ૬પ એફઆઇઆર સાથે ગેરકાયદેરીતે ફટાકડા વેંચવા પર ર કેસ દાખલ કરવામાં આવ્‍યા.

(12:00 am IST)
  • નાનપણમાં રામાયણ અને મહાભારત સાંભળ્યા હતા: બરાક ઓબામા : અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ પોતાના નવા પુસ્તકમાં લખ્યું છે કે મારા બાળપણ ના કરશો હું રામાયણ અને મહાભારત સાંભળીને પસાર કર્યા હતા બરાક ઓબામાએ તેમના આત્મકથાનાત્મક પુસ્તક 'એ પ્રોમિસ્ડ લેન્ડ'માં આ વિગતો દર્શાવી છે. access_time 4:21 pm IST

  • બિહારના મુખ્યમંત્રી તરીકે નીતીશકુમારની સોગંદવિધિ સંપન્ન : સાતમી વખત મુખ્યમંત્રી બનેલા નીતીશકુમારને રાજ્યપાલ શ્રી ફાગુ ચૌહાણે ગુપ્તતાના સોગંદ લેવડાવ્યા : તારકકિશોર પ્રસાદ ,રેણુંદેવી સહીત 7 મંત્રીઓએ શપથ લીધા : ગૃહ મંત્રી અમિતભાઇ ,ભાજપ રાષ્ટ્રીય પ્રેસિડન્ટ જે.પી.નડ્ડા ,દેવેન્દ્ર ફડણવીસ ,સહીત ભાજપ અગ્રણીઓની ઉપસ્થિતિ : મંત્રી મંડળમાં બ્રાહ્મણ ,ક્ષત્રિય ,યાદવ ,દુસાંધ ,નોનિયા ,બનિયા , સહીત તમામ જ્ઞાતિઓને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયત્ન access_time 6:37 pm IST

  • બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોનસન ફરીથી આઇસોલેટ થયા : કોરોના સંક્રમિત સાંસદ એન્ડર્સનના સંપર્કમાં આવ્યા હતા : જાતે જ આઇસોલેટ થવાનું પસંદ કર્યું : આ અગાઉ એપ્રિલ માસમાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા ત્રણ દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા access_time 7:20 pm IST