Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

એફીલ ટાવરની અસલ સીડીનો એક ભાગની થશે નીલામી, રૂપિયા ૩પ લાખ સુધી મળવાની આશા

ફ્રાંસના એક નીલામી દ્વારા ૧ ડીસેમ્‍બરના એફ્રીલ ટાવરની અસલ સીડીના એક ભાગની નીલામી કરવામાં આવશે. જેનાથી રૂપિયા ૩પ લાખ સુધી મળવાની આશા છે. ૧૮૮૯ ની આ સીડીઓનો ઉપયોગ ઐતિહાસિક ધરોહરની બીજી અને ત્રીજી મંઝીલને કનેકટ કરવા માટે કરવામાં આવતો હતો. થોડા વર્ષ પછી સીડીઓની જગ્‍યાએ એલિવેટર આવી ગયા હતા.

(12:00 am IST)