Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

દુનિયાના સૌથી મોટા પોપટ ‘‘કાકાપો'' ર૦ર૦ માટે ન્‍યુઝીલેન્‍ડનું પક્ષી પસંદ કરવામાં આવ્‍યું

દુનિયાના સૌથી મોટા અને સૌથી લાંબા સમય સુધી જીવિત રહેવાવાળા કાકાપો પોપટને ર૦ર૦ માટે ન્‍યુઝીલેન્‍ડનું પક્ષી પસંદ કરવામાં આવ્‍યું છે. ઉડવામાં અસમર્થન પોપટને બીજી વખત આ ટાઇટલ મળ્‍યું છે. આ પહેલા ર૦૦૮માં મળ્‍યું હતું. બર્ડ-ઓફ-દ-ઇયર ના પ્રવકતાએ બતાવયું કે કાકાપો ખરેખર વિલુપ્ત વાની કગારથી પરત લાવવામાં આવ્‍યું અને હવે એની વસ્‍તી ર૧૩ છે.

(12:00 am IST)