Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

ઓસ્‍ટ્રેલિયામાં ૯૧ વર્ષિય પેરાગ્‍લાઇડર સમુદ્રમાં પડયા પછી તરીને કિનારા પર આવ્‍યા

ઓસ્‍ટ્રેલિયામાં એક ૯૧ વર્ષિય પેરાગ્‍લાઇડ વેરીવુડ બીચની પાસે સમુ્‌દરમાં પડયા પછી તરીકને કિનારા પર આવ્‍યા. ઓનલાઇન સામે આવેલ એકવિડિયોમાં પોલીસ અને મે૯ીકલકર્મી સમુદ્ર કિનારે એક ચટ્ટાનની પાસે પેરાગ્‍લાઇડરની મદદ કરતાં નજરે આવી રહ્યા છે. પોલીસએ કહ્યું છે કે શખ્‍સના કાંડા પર અને પગમાં ઇજા થઇ છે.

(12:00 am IST)
  • રશિયાથી કોરોના વેકસીનની પ્રથમ ખેપ આવી પહોંચી : કોરોના સામેની રશિયાની સ્પુટનિક-વી કોવિડ-૧૯ વેકસીનનો પ્રથમ જથ્થો આજે મુંબઇ એરપોર્ટના કાર્ગો ટર્મિનલ ઉપર આવી પહોંચેલ હતો. access_time 5:52 pm IST

  • ગઈકાલે ભારે હિમવર્ષાને કારણે કેદારનાથ ખાતે ફસાઈ ગયેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત આજે બદ્રીનાથ પહોંચ્યા છે : દરમિયાન જમ્મુ કાશ્મીરના રાજૌરી વિસ્તારમાં આવેલ મુગલ રોડની સડક ઉપરથી બરફ હટાવવાનું કામ પૂર જોશથી ચાલી રહ્યુ છે : ગઈકાલે પીરપંજાલના પર્વતો ઉપર પણ ભારે બરફવર્ષા થઈ હતી જેને કારણે જમ્મુ - મુગલ રોડ બંધ કરી દેવો પડ્યો હતો access_time 1:05 pm IST

  • દિલ્હીની એક અદાલતે ચીની નાગરીકની જામીન અરજી ફગાવી દીધી છે : આ ચીની નાગરીકને દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલ દ્વારા ઓફીશ્યલ સિક્રેટ એકટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી access_time 1:04 pm IST