Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

કાશ્મીર સરહદે પાકિસ્તાનના સતત અટકચાળા ચાલુ : ભારે તોપમારો : આઈ,ઈ,ડી, બ્લાસ્ટમાં એક જવાન શહીદ :બે ઘાયલ

શ્રીનગર : કાશ્મીરના અખનૂરના પ્લાવાલા સેકટરમાં આજે નિયંત્રણ રેખાની નજીક આઈ.ઇ.ડી વિસ્ફોટમાં લશ્કરના એક જવાન શહીદ થઈ ગયા છે. જેવો આગ્રાના ભદોરીયા ગામ ના સંતોશ કુમાર હોવાનું જાણવા મળે છે. જ્યારે અન્ય બે જખમી થયા છે.

  દરમિયાન લાઇન ઓફ કન્ટ્રોલ અને આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર પાકિસ્તાન લશ્કરી જબરજસ્ત તોપ મારો કર્યો છે.

  મળતી વિગતો લશ્કરે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. જ્યારે જમ્મુ સરહદ પાસે હિરાનગર સેક્ટરમાં મોર્ટર હુમલા કર્યા છે. ભારતીય જવાનો જોરદાર વળતો જવાબ આપી રહ્યાં છે

(8:07 pm IST)