Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

મંડલા પુજાને લઇ ખોલવામાં આવ્યા શબરીમાલા મંદિરના કપાટઃ ૧૦ મહિલાઓને પરત મોકલવામા આવી

        બે મહિના ચાલનારી મંડલા પુજા ઉત્સવને લઇ શબરીમામલા (કેરળ) મંદિરના કપાટ શનિવાર સાંજના ખોલવામાં આવ્યા

         એએનઆઇએ કહ્યું આ પહેલા પોલીસએ બેસ કેમ્પ પંભાથી ૧૦-પ૦ ની ઉમરની ૧૦ મહિલાઓને પરત મોકલી. જો કે સુપ્રીમ કોર્ટએ મામલામા મોટી બેચનો  ફેંસલો આવતા સુધી મહિલાઓને શબરીમાલામા પ્રવેશ કરવાની અનુમતિ આપી છે.

(12:00 am IST)