Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

યુ.એસ.ના ન્યુજર્સીમાં સાઉથ એશિઅન રિપબ્લીકન ઓર્ગેનાઇઝેશનની મીટીંગ મળીઃ ૨૦૨૦ની સાલમાં પ્રેસિડન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પને ફરીથી વિજેતા બનાવવાનો સંકલ્પ કરાયો

ન્યુજર્સીઃ યુ.એસ.માં સાઉથ એશિઅન રિપબ્લીકન ઓર્ગેનાઇઝેશનની મીટીંગ તાજેતરમાં ૨૪ ઓકટો.૨૦૧૯ના રોજ રોયલ આલ્બર્ટ પેલેસ, ફોર્ડસ, ન્યુજર્સી મુકામે મળી હતી.

આ ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર તથા ચેરમેન શ્રી હેમંત ભટ્ટએ સમાચાર સૂત્રોને જણાવ્યા મુજબ ૨૦૨૦ની સાલમાં અમેરિકામાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને ફરીથી વિજેતા બનાવવા મીટીંગમાં સંકલ્પ કરાયો હતો.

(8:32 pm IST)