Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

ડેનમાર્કમાં બે ગુજરાતીની હત્યા

કિરણ અને ચિરાગ બે ભાઇઓને તેમની જ દુકાનમાં ગોળી મારી હત્યાઃ સીસીટીવીમાં કેદઃ હત્યારા હળસી હતા

વિદેશમાં વસતા ભારતીયો પર હુમલાની દ્યટનાઓ અવારનાવાર સામે આવતી રહે છે. અનેક ભારતીયોનો વિદેશમાં ભોગ લેવામાં આવે છે. આવી જ એક દ્યટના ડેનમાર્કમાંથી સામે આવી છે અને ડેનમાર્કમાં બે ગુજરાતીની હત્યા કરી દેવામાં આવી છે. ડેનમાર્કમાં બે ગુજરાતીની હત્યા ગોળીમારી કરાઈ હોવાનું સામે આવે છે. બે ગુજરાતી ભાઇઓ કિરણ અને ચિરાગની હત્યા ડેનમાર્કનાં એક અશ્વેત યુવકે ગોળી મારી કરી હોવાનું સામે આવી રહ્યું છે. ડેનમાર્કનાં સાઉથ કેરોલીના સ્ટોરની હત્યાની દ્યટના CCTV માં કેદ થઇ ગઇ છે. અને સીસીટીવી સામે આવ્યા છે. ડેનમાર્ક પોલીસ દ્વારા આ મામલે સદ્યન તપાસ શરૂ કરવામાં આવી છે.

(4:19 pm IST)